Gujarat Vahli Dikri Yojana 2023: વહાલી દીકરી યોજના, અરજીપત્રક
ગુજરાત રાજ્ય સરકારે આખરે વહલી દિકરી યોજનાની જાહેરાત કરી છે. અને આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અને આજે આ લેખમાં હું આ યોજના વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જેમ કે તમે આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને … Read more